ઓ બાપ રે... મહાકાય અજગર ક્યાં મળી આવ્યો, જાણો

5 min read
Thumbnail

વાંસદા તાલુકાના વણારસી ગામના ઝાડી ફળિયામાં રહેતા એક ખેડૂતના ઘર પાસે રાત્રે એક મહાકાય અજગર દેખાતા ગામના યુવાનોએ અજગરને પકડી જંગલમાં મુક્ત કર્યો હતો. વણારસીગામના ઝાડી ફળિયામાં રહેતા આશિકભાઈ પટેલના ઘર નજીક ખેતરમાંથી ઘર તરફ આવતો એક મહાકાય અજગર નજરે પડતા ખેડૂતે ગામના યુવાનો ને જાણ કરતા યુવાનહીરુભાઈ અને અલ્પેશભાઈએ ઘટનાસ્થળે પહોંચી જઈને મહાકાય અજગર રેસ્ક્યુ કરતા લોકોનો ભય દૂર થયો હતો.આ અજગર ને પકડી બાજુમાં આવેલ જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.